જીર્ણતા (Senescence) અવસ્થા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જીર્ણતા અવસ્થા: પ્રજનન અવસ્થા પછી,અંતઃસ્ત્રાવી ફેરફારોને કારણે નર અને માદા જન્યુઓના ઉત્પાદનમાં ક્રમશઃ ઘટાડો થાય છે.
$\rightarrow$ આ અવસ્થાને જીર્ણતા અવસ્થા અથવા વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે.
$\rightarrow$ તે સજીવના શરીરમાં આનુષંગિક ફેરફારો લાવે છે,જેમ કે ચયાપચયની ક્રિયા ધીમી પડવી.
$\rightarrow$ આ જીવનકાળની અંતિમ અવસ્થા છે.
$\rightarrow$ વૃદ્ધાવસ્થા અંતે મૃત્યુ તરફ દોરી જાય છે.

Explore More

Similar Questions

પ્રજનનને અનુલક્ષીને નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

$A$ અને $B$ તરીકે લેબલ થયેલ આપેલ આકૃતિઓ શું દર્શાવે છે?

અલિંગી પ્રજનન સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

જો એક અફલિત અંડકોષને માઇક્રો-નીડલ (સૂક્ષ્મ સોય) વડે ટોચવામાં આવે,તો તે

નીચેનાને જોડો:
કોલમ – $I$ કોલમ – $II$
$(1)$ કણીબીજાણુ (Conidia) $(p)$ હાઈડ્રા
$(2)$ કલિકા (Buds) $(q)$ પેનિસિલિયમ
$(3)$ જેમ્યુલ્સ (Gemmules) $(r)$ અમીબા
$(4)$ દ્વિભાજન (Binary fission) $(s)$ વાદળી (Sponge)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo